મનુષ્ય જીવનમાં એવું અવારનવાર થાય છે જ્યાં જીવનમાં રુકાવટ આવે છે. એવા અકસ્માત અને પરિસ્થિતિ આવે છે કે જીવનના દરિયામાં એક વાવાઝોડું આવીને જીવનને ખતમ કરી જાય છે. આવા સમયમાં માનવે શાંત રહેવું. આ સંકટની પળો પણ ટળી જશે. આ સમય આવે છે- કર્મોને ઝડપી આગળ (fast forward) બાળવા માટે. આ સમય ત્રાસ આપવા માટે નથી પણ આ સમય એક નાની પળમાં એટલું બધું બાળી નાખે છે કે આગળનું જીવન સુખ શાંતિવાળું બની જાય છે. પણ આ દુઃખ ભર્યું જીવન સહન કરવું આસાન નથી. એટલું બધું અંદરથી ખેંચી લે છે કે મનુષ્ય અમાંથી શું શિખીને બાહર આવશે એ તો કોઈને પણ ખબર નથી. નાજુક પળોમાં કોઈ બદમાશ પણ બની શકે છે અને કોઈ હૈવાન. કોઈ આ પળોમાં હતાશ થઈ શકે છે તો કોઈ આમાંથી ગાંડો પણ થઈ શકે છે. પણ જે આમાં હાર્યા વગર આગળ નીકળે છે, એ તો પ્રભુને પણ પામી શકે છે અગર એ અહંકારના અંધકરમાં નથી જાતો. આવી ખતરનાક પળ જીવનમાં શા માટે આવે છે, જ્યાં ફોસલાવાનો ભય વધારે છે અને સુધરવાની આશા ઓછી છે. આ પળ કંઈ પ્રભુ આપણે નથી આપતા, આ પળનો તો આપણે માંગણી કરતા હોઈએ છીએ. Bascially if we continue in our routine, our progress is slow but if we demand for a fast route, however risky it may be, we take a chance to rise above much faster. The choice is ours. We take this gamble to rise, but just beware that you should not fall.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.