Hymns » Namavali » 100 Names of Shiv100 Names of Shiv
Date: 11-Sep-2016
1 સૌ પગથિયા છે શિવના નામના
sau pagathiyā chē śivanā nāmanā
2 સૌ મુલાકાત છે હર એક નામમાં
sau mulākāta chē hara ēka nāmamāṁ
3 જગેશ્વર છે ગીત અમારામાં, સત્ય પ્રજ્વલિત કરનારા
jagēśvara chē gīta amārāmāṁ, satya prajvalita karanārā
4 મહાકાલેશ્વર છે શિવમાં કાળથી પરે લઈ જનારા
mahākālēśvara chē śivamāṁ kālathī parē laī janārā
5 લિંગેશ્વર છે શિવના મૂળ સ્વરૂપના દર્શન કરાવનારા
liṁgēśvara chē śivanā mūla svarūpanā darśana karāvanārā
6 કાલેશ્વર છે કાલથી ઉપર ઉઠાવનારા
kālēśvara chē kālathī upara uṭhāvanārā
7 મોહશ્વર છે મોહથી પરે થઈ શિવને પમાડનારા
mōhaśvara chē mōhathī parē thaī śivanē pamāḍanārā
8 ગુણેશ્વર છે પરમ ગુણોના ભંડારા
guṇēśvara chē parama guṇōnā bhaṁḍārā
9 મોતેશ્વર છે શિવમાં બધું ધન પમાડનારા
mōtēśvara chē śivamāṁ badhuṁ dhana pamāḍanārā
10 કેદારેશ્વર છે કમલચરણમાં શિવને પમાડનારા
kēdārēśvara chē kamalacaraṇamāṁ śivanē pamāḍanārā
11 મૃત્યેશ્વર છે મૃત્યુથી પરે લઈ જનારા
mr̥tyēśvara chē mr̥tyuthī parē laī janārā
12 મુગદેશ્વર છે હર એક યુગમાં શિવને પમાડનારા
mugadēśvara chē hara ēka yugamāṁ śivanē pamāḍanārā
13 ભુક્તેશ્વર છે શિવને ભૂત ભવિષ્યમાં જોનારા
bhuktēśvara chē śivanē bhūta bhaviṣyamāṁ jōnārā
14 મુક્તેશ્વર છે આ માયાથી મુક્ત કરનારા
muktēśvara chē ā māyāthī mukta karanārā
15 કારેશ્વર છે કર્મોના દાતાને જગાડનારા
kārēśvara chē karmōnā dātānē jagāḍanārā
16 આદેશ્વર છે પરમ પ્રથમ ચરણ પમાડનારા
ādēśvara chē parama prathama caraṇa pamāḍanārā
17 યોગેશ્વર છે શિવમાં એક કરનારા
yōgēśvara chē śivamāṁ ēka karanārā
18 ઓમકારેશ્વર છે ઓમ નાદમાં એક કરનારા
ōmakārēśvara chē ōma nādamāṁ ēka karanārā
19 ચામુંડેશ્વર છે અહંનો નાશ કરનારા
cāmuṁḍēśvara chē ahaṁnō nāśa karanārā
20 નાગેશ્વર છે વિકૃતી હરનારા
nāgēśvara chē vikr̥tī haranārā
21 દિવ્યેશ્વર છે દિવ્યતા જગાડનારા
divyēśvara chē divyatā jagāḍanārā
22 દાનેશ્વર છે કૃપા સતત વરસાવનારા
dānēśvara chē kr̥pā satata varasāvanārā
23 ઈશ્વેશ્વર છે ઈશ્વરી તત્વ જગાડનારા
īśvēśvara chē īśvarī tatva jagāḍanārā
24 મહેશ્વર છે મહાનતા પ્રદાન કરનારા
mahēśvara chē mahānatā pradāna karanārā
25 દુર્ગેશ્વર છે દુઃખો દૂર કરનારા
durgēśvara chē duḥkhō dūra karanārā
26 વિરેશ્વર છે વિરતા જગાડનારા
virēśvara chē viratā jagāḍanārā
27 મહાદેવેશ્વર છે દેવોને વિજય અપાવનારા
mahādēvēśvara chē dēvōnē vijaya apāvanārā
28 શિવેશ્વર છે ચૈતન્ય સહુને બનાવનારા
śivēśvara chē caitanya sahunē banāvanārā
29 પ્રેમેશ્વર છે પ્રેમ પરમ પ્રેમ કરનારા
prēmēśvara chē prēma parama prēma karanārā
30 નાટેશ્વર છે જગને ચલાવનારા
nāṭēśvara chē jaganē calāvanārā
31 બ્રહ્મેશ્વર છે બ્રહ્મ બનાવનારા
brahmēśvara chē brahma banāvanārā
32 પાલેશ્વર છે જગ પાલન કરનારા
pālēśvara chē jaga pālana karanārā
33 કલ્યાણેશ્વર છે કલ્યાણ કરનારા
kalyāṇēśvara chē kalyāṇa karanārā
34 જીવેશ્વર છે જીવોને મુક્ત કરનારા
jīvēśvara chē jīvōnē mukta karanārā
35 સોમેશ્વર છે શાંતિ આપનારા
sōmēśvara chē śāṁti āpanārā
36 ગંગેશ્વર છે જ્ઞાન આપનારા
gaṁgēśvara chē jñāna āpanārā
37 ધ્યાનેશ્વર છે ધ્યાનમાં લીન કરનારા
dhyānēśvara chē dhyānamāṁ līna karanārā
38 જ્ઞાનેશ્વર છે જ્ઞાન સમજાવનારા
jñānēśvara chē jñāna samajāvanārā
39 જોગેશ્વર છે જોગમાયાથી બાહર કાઢનારા
jōgēśvara chē jōgamāyāthī bāhara kāḍhanārā
40 વિશ્વેશ્વર છે વિશ્વમાં રહેનારા
viśvēśvara chē viśvamāṁ rahēnārā
41 મૂલેશ્વર છે મૂળમાં સહુ ને લઈ જનારા
mūlēśvara chē mūlamāṁ sahu nē laī janārā
42 પરમેશ્વર છે પરમ શક્તિ આપનારા
paramēśvara chē parama śakti āpanārā
43 પુરવેશ્વર છે જે પૂર્ણ આપણે કરનારા
puravēśvara chē jē pūrṇa āpaṇē karanārā
44 મેહુલેશ્વર છે સર્વ મોહક દિલમાં વસનારા
mēhulēśvara chē sarva mōhaka dilamāṁ vasanārā
45 સર્વેશ્વર છે સર્વમાં રહેનારા
sarvēśvara chē sarvamāṁ rahēnārā
46 ચતુરેશ્વર છે સર્વજ્ઞાન રાખનારા
caturēśvara chē sarvajñāna rākhanārā
47 ભોલેશ્વર છે સર્વ દુર્ગુણો માફ કરનારા
bhōlēśvara chē sarva durguṇō māpha karanārā
48 ભોગેશ્વર છે ભોગમાયાથી જગાડનારા
bhōgēśvara chē bhōgamāyāthī jagāḍanārā
49 યુક્તેશ્વર છે હર એક કાર્યમાં લીન થાનારા
yuktēśvara chē hara ēka kāryamāṁ līna thānārā
50 નિલકંઠેશ્વર છે સર્વમાંથી વિષ પીનારા
nilakaṁṭhēśvara chē sarvamāṁthī viṣa pīnārā
51 ઉમંગેશ્વર છે સર્વમાં ઉમંગ ભરનારા
umaṁgēśvara chē sarvamāṁ umaṁga bharanārā
52 ત્રંબકેશ્વર છે ત્રણે લોકમાં રહેનારા
traṁbakēśvara chē traṇē lōkamāṁ rahēnārā
53 સિદ્ઘેશ્વર છે સર્વ સિદ્ઘિ ગ્રહણ કરનારા
sidghēśvara chē sarva sidghi grahaṇa karanārā
54 ગૌરેશ્વર છે ગર્વ બધાનો હરનારા
gaurēśvara chē garva badhānō haranārā
55 જીવ્યેશ્વર છે જીવોને મુક્ત કરનારા
jīvyēśvara chē jīvōnē mukta karanārā
56 આરોગ્યેશ્વર છે આરોગ્ય પ્રદાન કરનારા
ārōgyēśvara chē ārōgya pradāna karanārā
57 જ્યોતેશ્વર છે પરમજ્ઞાનની જ્યોતિ જગાડનારા
jyōtēśvara chē paramajñānanī jyōti jagāḍanārā
58 રામેશ્વર છે પરમ ચૈતન્યમાં રમનારા
rāmēśvara chē parama caitanyamāṁ ramanārā
59 એકાદેશ્વર છે એક રૂપ સહુમાં થાનારા
ēkādēśvara chē ēka rūpa sahumāṁ thānārā
60 તંત્રેશ્વર છે તંત્રથી પ્રભુ પમડનારા
taṁtrēśvara chē taṁtrathī prabhu pamaḍanārā
61 યંત્રેશ્વર છે યંત્રના રચનારા
yaṁtrēśvara chē yaṁtranā racanārā
62 મંત્રેશ્વર છે સર્વ મંત્રના ઈષ્ટદેવ રચનારા
maṁtrēśvara chē sarva maṁtranā īṣṭadēva racanārā
63 ઈષ્ટેશ્વર છે પરમ ચિત્ત્ જગાડનારા
īṣṭēśvara chē parama citt jagāḍanārā
64 નિરંકારેશ્વર છે નિરંકારના દર્શન કરાવનારા
niraṁkārēśvara chē niraṁkāranā darśana karāvanārā
65 ચિત્તેશ્વર છે ચિત્તમાં વસનારા
cittēśvara chē cittamāṁ vasanārā
66 અકાલેશ્વર છે અકાલથી પણ પરે થાનારા
akālēśvara chē akālathī paṇa parē thānārā
67 અખિલેશ્વર છે સર્વ જગમાં અલૌકિક રહેનારા
akhilēśvara chē sarva jagamāṁ alaukika rahēnārā
68 પૂર્ણશ્વર છે સર્વમાં પૂર્ણતા પ્રદાન કરનારા
pūrṇaśvara chē sarvamāṁ pūrṇatā pradāna karanārā
69 કલ્પેશ્વર છે હર એક કલ્પમાં વસનારા
kalpēśvara chē hara ēka kalpamāṁ vasanārā
70 યોગેશ્વર છે હર યુગમાં ધ્યાન રાખનારા
yōgēśvara chē hara yugamāṁ dhyāna rākhanārā
71 ધર્મેશ્વર છે ધર્મ સ્થાપનારા
dharmēśvara chē dharma sthāpanārā
72 અજીતેશ્વર છે જીતથી પરે રહેનારા
ajītēśvara chē jītathī parē rahēnārā
73 જ્વાલેશ્વર છે ક્રોધને બાળનારા
jvālēśvara chē krōdhanē bālanārā
74 મારકંડેશ્વર છે જીવનદાન પ્રદાન કરનારા
mārakaṁḍēśvara chē jīvanadāna pradāna karanārā
75 આનંદેશ્વર છે આનંદમાં સદા રહેનારા
ānaṁdēśvara chē ānaṁdamāṁ sadā rahēnārā
76 અર્ધનારેશ્વર છે શક્તિમાં લીન રહેનારા
ardhanārēśvara chē śaktimāṁ līna rahēnārā
77 દ્વારકેશ્વર છે દ્વાર મુક્તિના બતાડનારા
dvārakēśvara chē dvāra muktinā batāḍanārā
78 ઘૃષ્ણેશ્વર છે ધૂણી પ્રભુ પ્રેમની જગાડનારા
ghr̥ṣṇēśvara chē dhūṇī prabhu prēmanī jagāḍanārā
79 વૈરાગ્યેશ્વર છે પરમ વૈરાગ્યમાં રહેનારા
vairāgyēśvara chē parama vairāgyamāṁ rahēnārā
80 આત્મેશ્વર છે હર એક કણ કણમાં વસનારા
ātmēśvara chē hara ēka kaṇa kaṇamāṁ vasanārā
81 ભાસ્કરેશ્વર છે સર્વમાં ભાસ પ્રભુનો જગાડનારા
bhāskarēśvara chē sarvamāṁ bhāsa prabhunō jagāḍanārā
82 દુર્ગેશ્વર છે ક્રોધને બાળનારા
durgēśvara chē krōdhanē bālanārā
83 ત્રિશુલેશ્વર છે ત્રિભાન ભુલાવનારા
triśulēśvara chē tribhāna bhulāvanārā
84 સંતેશ્વર છે સંતોની વાણીમાં વસનારા
saṁtēśvara chē saṁtōnī vāṇīmāṁ vasanārā
85 ગુરુઈશ્વર છે પરમ ગુરુનું પદ ધારણ કરનારા
guruīśvara chē parama gurunuṁ pada dhāraṇa karanārā
86 રાજેશ્વર છે દિલ પર રાજ કરનારા
rājēśvara chē dila para rāja karanārā
87 ભસ્મેશ્વર છે વિકારો ભસ્મ કરનારા
bhasmēśvara chē vikārō bhasma karanārā
88 જટેશ્વર છે જટાઓમાં મુક્તિ પ્રદાન કરનારા
jaṭēśvara chē jaṭāōmāṁ mukti pradāna karanārā
89 પ્રદાનેશ્વર છે સર્વ પ્રથમ સ્થાન ગ્રહણ કરનારા
pradānēśvara chē sarva prathama sthāna grahaṇa karanārā
90 મનુસુતેશ્વર છે જ્ઞાનમાં મન જોડવનારા
manusutēśvara chē jñānamāṁ mana jōḍavanārā
91 સ્વેતેશ્વર છે નામમાં સ્વેત ભાવો ભરનારા
svētēśvara chē nāmamāṁ svēta bhāvō bharanārā
92 કરૂણેશ્વર છે કરૂણા સતત વરસાવનારા
karūṇēśvara chē karūṇā satata varasāvanārā
93 ધનુરેર્શ્વર છે ઘનુર્ધારી વિજય દેનારા
dhanurērśvara chē ghanurdhārī vijaya dēnārā
94 ગોવિંદેશ્વર છે મન સતત પ્રભુમાં લીન કરાવનારા
gōviṁdēśvara chē mana satata prabhumāṁ līna karāvanārā
95 વિંદેશ્વર છે લક્ષ સદા એમનો બનાવનારા
viṁdēśvara chē lakṣa sadā ēmanō banāvanārā
96 અમૃતેશ્વર છે સદા અમૃત પાનારા
amr̥tēśvara chē sadā amr̥ta pānārā
97 અમરેશ્વર છે અમરનાથા શિવા
amarēśvara chē amaranāthā śivā
98 કોટેશ્વર છે કોટી કોટી વંદન શિખવનારા
kōṭēśvara chē kōṭī kōṭī vaṁdana śikhavanārā
99 વૈદેશ્વર છે વેદોનો સાર સમજાવનારા
vaidēśvara chē vēdōnō sāra samajāvanārā
100 ભૃજંગેશ્વર છે વિકારોને હરનારા
bhr̥jaṁgēśvara chē vikārōnē haranārā
101 રુદ્રેશ્વર છે રુદ્ર રૂપ ધારણ કરનારા
rudrēśvara chē rudra rūpa dhāraṇa karanārā
102 મહાપરમેશ્વર છે મારા દિલમાં વસનારા
mahāparamēśvara chē mārā dilamāṁ vasanārā
103 શિવની મહિમા શિવ જ ગવરાવનારા
śivanī mahimā śiva ja gavarāvanārā
104 શિવની કૃપા શિવ જ કરનારા
śivanī kr̥pā śiva ja karanārā
105 શિવની લીલા શિવ જ સમજાવનારા
śivanī līlā śiva ja samajāvanārā
106 શિવની તૃપ્તિ શિવ જ આપનારા śivanī tr̥pti śiva ja āpanārā
- ડો. ઈરા શાહ
|