૨ ચમચી કોપરેલના તેલમાં એક ચમચી વરીયાળીનો ભુક્કો અને ½ ચમચી કાલી મરી નાખી, એને મિશ્રણ કરીને રોજ એક ચમચી પીવાની. આનાથી પેટ સાફ થશે, ગેસ નહીં થાય અને પાચનશક્તિ વધશે. આ લગભગ 2-3 વરસ લેવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત બનશે, અને આખી શરીરમાં પરિવર્તન આવશે.
- પરા દ્વારા જાહેર કરાયેલી આ વિવિધ દવાઓ ઘણા રોગો માટે છે.