|
આ કેવા રંગ છે પ્રભુ, કે અંગે લાગતા જ નથી,
તારા પ્રેમનો સંગ કેમ જાગતો જ નથી?
આ કેવા તરંગ છે કે ઈચ્છા ખતમ થાતી જ નથી,
તારો સાથ મળ્યા પછી પણ ફિતરત બદલાતી જ નથી.
- ડો. ઈરા શાહ
આ કેવા રંગ છે પ્રભુ, કે અંગે લાગતા જ નથી,
તારા પ્રેમનો સંગ કેમ જાગતો જ નથી?
આ કેવા તરંગ છે કે ઈચ્છા ખતમ થાતી જ નથી,
તારો સાથ મળ્યા પછી પણ ફિતરત બદલાતી જ નથી.
- ડો. ઈરા શાહ
|
|