અડચણ કેમ નાખીએ કોઈના કામમાં, એવું કેમ કરીએ?
શું છીનવી જશે એ? એવા કેમ આપણે ડરીએ છીએ?
વિશ્વાસ હશે અગર આપણે આપણી જાત પર
તો આપણાં પરિણામ જ આપણે ભોગવીએ છીએ
- ડો. ઈરા શાહ
અડચણ કેમ નાખીએ કોઈના કામમાં, એવું કેમ કરીએ?
શું છીનવી જશે એ? એવા કેમ આપણે ડરીએ છીએ?
વિશ્વાસ હશે અગર આપણે આપણી જાત પર
તો આપણાં પરિણામ જ આપણે ભોગવીએ છીએ
- ડો. ઈરા શાહ
|