|
આદર-સત્કારથી જ્યારે ઉપર ઊઠીશું, ત્યારે પ્રભુનું રાઝ સમજાશે;
પોતાના વર્ચસ્વથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રભુનો માર્ગ સમજાશે.
- ડો. ઈરા શાહ