|
અધિકતમ લોકો મુરઝાય છે, વાતોમાં તો ખોવાય છે;
અધિકતમ લોકો વીસરાય છે, દુનિયાની રીતમાં ખોવાય છે;
અધિકતમ લોકો દુઃખી થાય છે, કર્મોના હાથે એ લલચાય છે;
અધિકતમ લોકો જીવે છે, એક જીવનથી બીજા જીવન સુઘી એ ખોવાય છે.
- ડો. ઈરા શાહ