|
અદ્વૈતની સમાનતા આ જગમાં બીજી કોઈ નથી,
જ્ઞાનની પરાકાષ્ઠા બીજી કોઈ નથી,
વિશ્વની મંજિલ બીજી કોઈ નથી,
દિલની રૂદનતામાં જ્ઞાન આવ્યા વગર રહેતું નથી.
- ડો. હીરા
અદ્વૈતની સમાનતા આ જગમાં બીજી કોઈ નથી,
જ્ઞાનની પરાકાષ્ઠા બીજી કોઈ નથી,
વિશ્વની મંજિલ બીજી કોઈ નથી,
દિલની રૂદનતામાં જ્ઞાન આવ્યા વગર રહેતું નથી.
- ડો. હીરા
|
|