|
આગ્રહ કરવો એ નકામું છે, જ્યાં મન મક્કમ છે
વિશ્વાસ જ્યાં અડગ છે, ત્યાં મન મનાવું નાકામિયાબ છે
ઓળખાણ જ્યાં પ્રભુની છે, ત્યાં બીજું જોવું નકામું છે
પ્રીત જ્યાં એની છે, ત્યાં જીવનમાં એકલાપણુ ખોટું છે
- ડો. ઈરા શાહ