|
અજાગ્રત માનસને ખબર નથી, એ શું ગુમાવે છે;
જાણકાર માનસને ખબર છે, એ શું ગુમાવે છે;
એક છે અજ્ઞાનતાથી લાચાર, અને એક છે ટેવોથી લાચાર;
કોણ છે વધારે ગુમાવનાર, એ તો બેઉને ખબર નથી.
- ડો. ઈરા શાહ