|
અમર પ્રેમની વાતો કોણ કરી શકે છે, જે અમરતાને પામે છે
પ્રભુની વાતો કોણ કરી શકે છે, જે પ્રભુને તો જાણે છે
ગુંજ પ્રભુની કોણ સાંભળી શકે છે, જે પ્રભુને તો સાંભળે છે
ગુણલા પ્રભુના કોણ ગાઈ શકે છે, જે પ્રભુને પ્રેમ કરે છે
- ડો. ઈરા શાહ