|
અમરનાથ જઈ અમર ન થયા, તો એ જાત્રાનો શું મતલબ
પ્રેમમાં ડૂબીને એના જેવા ન બન્યા તો એ પ્રેમનો શું મતલબ
જ્ઞાન સાંભળીને અંદર નહીં ઉતાર્યું, તો એ જ્ઞાનનો શું મતલબ
પ્રભુના દર્શન કર્યા પછી, એના કામ નહીં કર્યા, તો એ દર્શનનો શું મતલબ
- ડો. ઈરા શાહ