|
અનજાન રાહોમાં નીકળી પડવું, આસાન નથી
પોતાની સોચથી આગળ વધવું, આસાન નથી
પ્રભુની મહત્વાકાંક્ષા પાછળ દોડવું, એ ભુલાતું નથી
અર્પણ એને બધું કરી, એના મય થવું, આપણી અંદર ઊતરતું નથી
- ડો. ઈરા શાહ
અનજાન રાહોમાં નીકળી પડવું, આસાન નથી
પોતાની સોચથી આગળ વધવું, આસાન નથી
પ્રભુની મહત્વાકાંક્ષા પાછળ દોડવું, એ ભુલાતું નથી
અર્પણ એને બધું કરી, એના મય થવું, આપણી અંદર ઊતરતું નથી
- ડો. ઈરા શાહ
|
|