|
આનંદની વાતો શું કરવી, આનંદનો અનુભવ કરવો પડે છે.
પ્રભુની યાદો શું કરવી, પ્રભુને તો સાક્ષાત્ મળાય છે.
ઉમ્મીદનાં કિરણોની જેમ, એ તો વિશ્વાસ વધારે છે;
અગણિત તૈયારી પછી, એ તો આવીને વસે છે.
- ડો. ઈરા શાહ