|
અમૃત જેવી આ વાણી પીને દિલ ભરાય છે.
વિશ્વાસની આ બેડી, જગમાં નિઃસ્વાર્થ બનાવે છે.
છલકતા જામમાં પ્રભુની વાણી, હાલે દિલમાં સમાય છે.
જીવાત્મામાં પરમાત્માની ઘાણી, એ તો બધું કરી જાય છે.
- ડો. ઈરા શાહ