|
અંતરમા રહ્યાં પછી પણ અગર તું ન મળે, તો શું ફાયદો
પ્રેમ તને કર્યા વગર પણ જો તું ન સમજાય, તો શું ફાયદો
તારામાં ઉતરીને પણ જો તારું કહયું ના માનીએ, તો શું ફાયદો
સમજ્યાં પછી પણ જો ન સુધરીએ તો શું ફાયદો
- ડો. ઈરા શાહ