|
અંતરના ઊંડાણમાં નાદ જ્યાં સંભળાય છે, ત્યારે પ્રેમનો આભાસ પૂર્ણ થાય છે
જ્ઞાનના આશ્વસનને જ્યારે મન શોધે છે, ત્યારે હકીકતથી ગભરાય છે
પ્રેમના નાચમાં જ્યારે મન બંધાય છે, ત્યારે જ એ કાબૂમાં થાય છે
અને જીવનમાં ચંચળતા જ્યારે હારે છે, ત્યારે જ સમસ્યાના હલ બધા પ્રાપ્ત થાય છે
- ડો. હીરા