અંતરની ઓળખાણને પ્રીતની રીત સમજાતી નથી
વિચારોની ધારા અને તેની મંજિલ સમજાતી નથી
જ્ઞાનની પરિભાષા અને મોક્ષની ભાષા આવડતી નથી
દિલની લાલસા અને જીવનની ગાથા કોઈ પૂરી કરી શકતું નથી
- ડો. ઈરા શાહ
અંતરની ઓળખાણને પ્રીતની રીત સમજાતી નથી
વિચારોની ધારા અને તેની મંજિલ સમજાતી નથી
જ્ઞાનની પરિભાષા અને મોક્ષની ભાષા આવડતી નથી
દિલની લાલસા અને જીવનની ગાથા કોઈ પૂરી કરી શકતું નથી
- ડો. ઈરા શાહ
|