અંતરની શુદ્ધિ એ જ સહુથી મોટી શુદ્ધિ છે;
જીવનની વૃદ્ધિ એ તો સહજ કર્મોની નિવૃત્તિ છે;
વૈરાગ્યની પુષ્ટિ એ જ તો જીવન નું અનમોલ રતન છે;
મનની શાંતિ એ જ પરાકાષ્ઠા નું ચેતન છે.
- ડો. ઈરા શાહ
અંતરની શુદ્ધિ એ જ સહુથી મોટી શુદ્ધિ છે;
જીવનની વૃદ્ધિ એ તો સહજ કર્મોની નિવૃત્તિ છે;
વૈરાગ્યની પુષ્ટિ એ જ તો જીવન નું અનમોલ રતન છે;
મનની શાંતિ એ જ પરાકાષ્ઠા નું ચેતન છે.
- ડો. ઈરા શાહ
|