|
અનુભવની વાતો તો બહુ ગહેરી છે, વરસો વીતી જાય;
ઇચ્છાઓની ફરમાઈશ તો એવી છે, જન્મો વીતી જાય.
The stories of experiences are so deep that years may pass by, talking about it.
The petitions of desires are such that multiple lives will pass by, fulfilling it.
- ડો. ઈરા શાહ
|
|