|
અનુશાસન વગર કાંઈ પમાતું નથી,
વિશ્વાસ વગર કાંઈ સરજાતું નથી,
ચેન વગર કાંઈ એકાગ્ર થવાતું નથી,
મંજિલ વગર કાંઈ આગળ વધાતું નથી.
- ડો. હીરા
અનુશાસન વગર કાંઈ પમાતું નથી,
વિશ્વાસ વગર કાંઈ સરજાતું નથી,
ચેન વગર કાંઈ એકાગ્ર થવાતું નથી,
મંજિલ વગર કાંઈ આગળ વધાતું નથી.
- ડો. હીરા
|
|