|
આરોગ્યમાં રહેવું, એ સહુ કોઈ ચાહે છે;
વિશ્વાસમાં જીવવું, એ સહુ કોઈ કરી શકતું નથી;
અજ્ઞાનતા દિલમાં જાગે છે, એ રોકાતી નથી;
પ્રભુ તારા પ્રેમમાં બધું જ મળે છે, એ હજી સમજાતું નથી.
- ડો. ઈરા શાહ
આરોગ્યમાં રહેવું, એ સહુ કોઈ ચાહે છે;
વિશ્વાસમાં જીવવું, એ સહુ કોઈ કરી શકતું નથી;
અજ્ઞાનતા દિલમાં જાગે છે, એ રોકાતી નથી;
પ્રભુ તારા પ્રેમમાં બધું જ મળે છે, એ હજી સમજાતું નથી.
- ડો. ઈરા શાહ
|
|