|
આસાન નથી લોકોને સાચવવા,
આસાન નથી એમણે અને એમના વિચારોને પોષવા,
આસાન નથી એમને તો બદલવા,
આસન નથી કોઈને માર્ગદર્શન બતાડવા.
- ડો. ઈરા શાહ
આસાન નથી લોકોને સાચવવા,
આસાન નથી એમણે અને એમના વિચારોને પોષવા,
આસાન નથી એમને તો બદલવા,
આસન નથી કોઈને માર્ગદર્શન બતાડવા.
- ડો. ઈરા શાહ
|
|