|
અશાંત માનવીથી દૂર રહેવું, એ કાંઈ પણ કરી શકે છે;
અવિશ્વાસ કરતા પ્રજાથી દૂર રહેવું, એ અંધવિશ્વાસને પણ પાછળ છોડે છે;
લોકોની પ્રશંસાથી દૂર રહેવું, એ પોતાની જાતને ભુલાવડાવી દે છે;
હૈયાંમાં અભિમાનથી દૂર રહેવું, એ અંતનો આરંભ કરાવે છે.
- ડો. ઈરા શાહ