અસ્થિરતા મારા જીવનમાં મને જ ભારી પડે છે
મૂર્ખતા મારા જીવનમાં મને જ દુર્ઘટનામાં ધકેલે છે
વિચિત્રતા મારા જીવનમાં મને જ નિર્બલ બનાવે છે
અજ્ઞાનતા મારા જીવનમાં મને જ પાપી બનાવે છે
- ડો. ઈરા શાહ

|