|
અસૂરોની જેમ જીવન વિતાવીએ છીએ આપણે;
ઇચ્છાઓના નાચ નાચીએ છીએ આપણે;
દેવોની જેમ અસુરક્ષિત થઈએ છીએ આપણે;
પદ બચાવા વાનરનાચ કરીએ છીએ આપણે.
We behave like the demons,
We dance in the tunes of our desires,
We are insecure like the deities,
To maintain our position we do the monkey dance.
- ડો. ઈરા શાહ
|
|