|
અતિરેકમાં કોઈ નિર્ણય થાતો નથી,
વિવેકમાં કોઈ અનાર્ય વર્તન થાતું નથી,
વિશ્વાસમાં કોઈ સંકોચ આવતો નથી,
પ્રભુ મિલનમાં કોઈ બાધા આવી શકતી નથી.
- ડો. હીરા
અતિરેકમાં કોઈ નિર્ણય થાતો નથી,
વિવેકમાં કોઈ અનાર્ય વર્તન થાતું નથી,
વિશ્વાસમાં કોઈ સંકોચ આવતો નથી,
પ્રભુ મિલનમાં કોઈ બાધા આવી શકતી નથી.
- ડો. હીરા
|
|