અવજ્ઞા કરવાનો શું નિયમ લીધો છે?
કે પછી પોતાનું જ ચલાવવાના સોગંદ લીધા છે?
જીદ પર અડેલા માનવીને કંઈ દેખાતું નથી,
ખાલી પોતાની જીદ જ એને દેખાય છે.
- ડો. ઈરા શાહ
અવજ્ઞા કરવાનો શું નિયમ લીધો છે?
કે પછી પોતાનું જ ચલાવવાના સોગંદ લીધા છે?
જીદ પર અડેલા માનવીને કંઈ દેખાતું નથી,
ખાલી પોતાની જીદ જ એને દેખાય છે.
- ડો. ઈરા શાહ
|