|
આવવાવાળા સમયના શું આગાહી આપું, એ તો સામે દેખાય છે
પ્રેમની બોલી શું સંભળાવું, એ તો અંતરમા જ મળી જાય છે
કાર્યો કરવા શું દોડી આવું, એ તો આપોઆપ થાય છે
મનને શું નાચ નચાવું, એ તો બીજાને નાચ નચાવી જાય છે
- ડો. ઈરા શાહ