|
અવિશ્વાસનું કારણ જ શું છે, શું આ શબ્દો સત્ય નથી?
મધુકૈટબને કેમ સાથે રાખો છો, કડવું પણ શું આ સત્ય નથી?
ગેરસમજમાં કેમ રહો છો, શું આ જરૂરી નથી?
પીછેહઠ કેમ કરો છો, શું તમને આગળ વધવું નથી?
- ડો. ઈરા શાહ