અવિવેકીને શું સમજાવવું કે વિવેક શું છે
મોહિત માનવીને શું કહેવું કે તું માયામાં છે
પ્રભુની તલાશમાં જીવતા સંતને શું કહેવું કે પ્રભુ ક્યાં છે
જ્ઞાનીને જ્ઞાનમાં શું આપવું કે પ્રભુ જ તો આખરે જ્ઞાન છે
- ડો. ઈરા શાહ

|