|
અવિવેકીને વિવેક ચૂકતાં વાર નથી લગતી,
અપરાધીને ગુના કરતાં વાર નથી લાગતી,
પ્રેમીને પ્રેમ કર્યા વગર બીજું આવડતું નથી,
ભક્તને પ્રભુભક્તિ કર્યા વગર બીજું કંઈ દેખાતું જ નથી.
- ડો. હીરા
અવિવેકીને વિવેક ચૂકતાં વાર નથી લગતી,
અપરાધીને ગુના કરતાં વાર નથી લાગતી,
પ્રેમીને પ્રેમ કર્યા વગર બીજું આવડતું નથી,
ભક્તને પ્રભુભક્તિ કર્યા વગર બીજું કંઈ દેખાતું જ નથી.
- ડો. હીરા
|
|