|
અવ્યક્ત ભાવો સંભળાતા નથી,
વિચારોની મહેફિલ રોકાતી નથી,
નિડર થઈ જીવવું એ આવડતું નથી,
મંજિલે પહોંચ્યા પછી પણ મંજિલની ખબર નથી.
- ડો. હીરા
અવ્યક્ત ભાવો સંભળાતા નથી,
વિચારોની મહેફિલ રોકાતી નથી,
નિડર થઈ જીવવું એ આવડતું નથી,
મંજિલે પહોંચ્યા પછી પણ મંજિલની ખબર નથી.
- ડો. હીરા
|
|