|
બેકાબૂ મનની અવસ્થા કાંઈક આવી હોય છે;
તૃષ્ણા, કંપાવના અને અધૂરપ હોય છે;
અતૃપ્ત માનવીની અવસ્થા કાંઈક આવી હોય છે;
બેદરકાર, બેરાજગાર અને બેફામ વર્તન હોય છે.
- ડો. ઈરા શાહ
બેકાબૂ મનની અવસ્થા કાંઈક આવી હોય છે;
તૃષ્ણા, કંપાવના અને અધૂરપ હોય છે;
અતૃપ્ત માનવીની અવસ્થા કાંઈક આવી હોય છે;
બેદરકાર, બેરાજગાર અને બેફામ વર્તન હોય છે.
- ડો. ઈરા શાહ
|
|