ભક્તિના પ્રભાવમાં ઘણા ગીતો લખ્યા
વિશ્વાસના તેજમાં ઘણા વિચારો સાધ્યા
પ્રેમના મિલનમાં ઘણા આંસુઓ પાડ્યા
પ્રેભુના આભાસમાં, પોતાની જાતને આખિર તો ભૂલ્યા
- ડો. ઈરા શાહ
ભક્તિના પ્રભાવમાં ઘણા ગીતો લખ્યા
વિશ્વાસના તેજમાં ઘણા વિચારો સાધ્યા
પ્રેમના મિલનમાં ઘણા આંસુઓ પાડ્યા
પ્રેભુના આભાસમાં, પોતાની જાતને આખિર તો ભૂલ્યા
- ડો. ઈરા શાહ
|