|
ભેદ અભેદથી જે ઉપર ઊઠે, તે જ તો સાચો પ્રવાસી છે
નિર્ગુણમાં જે સમાઈ જાય, તેજ તો પ્રભુમાં મળી જાય છે
The one who rises above differentiated and undifferentiated, he is the true traveller.
The one who dissolves in the attributeless, he merged in God.
- ડો. ઈરા શાહ
|
|