|
ભેદ-અભેદમાં શું પડવું, મળ્યું છે એ ના ભૂલવું;
વાદવિવાદ શું કરવો, લક્ષ શું છે એ ના ભૂલવું;
માન-અપમાનમાં શું પડવું, સાચું જ્ઞાનને જ સમજવું;
શ્વાસ-વિશ્વાસ પર શું અભિમાન કરવું, મંજિલને કદી ના ભૂલવી.
- ડો. હીરા