|
ભ્રમણા નથી મારી કે તું મારી સાથે છે
અહેસાસ ખોટો નથી કે તું બધું કરાવે છે
જ્યારે તારા અણસાર મળે છે, તો વેદના સમજાય છે
જ્યારે હકીકત આ થાય છે, ત્યારે જ આ ગીત લખાય છે
- ડો. ઈરા શાહ
ભ્રમણા નથી મારી કે તું મારી સાથે છે
અહેસાસ ખોટો નથી કે તું બધું કરાવે છે
જ્યારે તારા અણસાર મળે છે, તો વેદના સમજાય છે
જ્યારે હકીકત આ થાય છે, ત્યારે જ આ ગીત લખાય છે
- ડો. ઈરા શાહ
|
|