ભુંસાવાથી પણ યાદો ભૂંસાતી નથી;
ભૂતકાળને કાંઈ ભૂંસાડાતો નથી.
કેટલી પણ ઈચ્છા કોઈ માનવી કરે, એ થતું નથી;
ભૂત-ભવિષ્ય કાંઈ ફરિયાદોથી લખાતું નથી.
- ડો. ઈરા શાહ
ભુંસાવાથી પણ યાદો ભૂંસાતી નથી;
ભૂતકાળને કાંઈ ભૂંસાડાતો નથી.
કેટલી પણ ઈચ્છા કોઈ માનવી કરે, એ થતું નથી;
ભૂત-ભવિષ્ય કાંઈ ફરિયાદોથી લખાતું નથી.
- ડો. ઈરા શાહ
|