|
ચાહત આ જગમાં સહુકોઈ કરે છે,
કોઈ માનવી સાથે, કોઈ ધન સાથે, તો કોઈ પોતાની જાત સાથે.
ફેર ખાલી એટલો હોય છે કે કોઈ એમાં વીસરે છે,
તો કોઈ એમાં બધું પામે છે.
- ડો. ઈરા શાહ
ચાહત આ જગમાં સહુકોઈ કરે છે,
કોઈ માનવી સાથે, કોઈ ધન સાથે, તો કોઈ પોતાની જાત સાથે.
ફેર ખાલી એટલો હોય છે કે કોઈ એમાં વીસરે છે,
તો કોઈ એમાં બધું પામે છે.
- ડો. ઈરા શાહ
|
|