|
ચહેરાની પાછળનો ગુલામ તમને ખબર છે?
અહં, અંધકારમાં રહેવાવાળો, આ જીવ તમને ખબર છે?
અગર પોતાની જ ઓળખાણ, તમને નથી
તો પછી આ જીવનમાં તમને શું ખબર છે?
- ડો. હીરા
ચહેરાની પાછળનો ગુલામ તમને ખબર છે?
અહં, અંધકારમાં રહેવાવાળો, આ જીવ તમને ખબર છે?
અગર પોતાની જ ઓળખાણ, તમને નથી
તો પછી આ જીવનમાં તમને શું ખબર છે?
- ડો. હીરા
|
|