|
ચલો રમીએ, એવું લોકો કહે તો સાવધાન થવું;
ચલો રમીએ, એવું પ્રભુ કહે તો નાદાન થવું;
લોકોની રમવાની રીતમાં ભેદ અને વાસના હોય છે;
પ્રભુના રમવામાં ભક્તિ અને નિશ્ચલતા હોય છે.
- ડો. ઈરા શાહ
ચલો રમીએ, એવું લોકો કહે તો સાવધાન થવું;
ચલો રમીએ, એવું પ્રભુ કહે તો નાદાન થવું;
લોકોની રમવાની રીતમાં ભેદ અને વાસના હોય છે;
પ્રભુના રમવામાં ભક્તિ અને નિશ્ચલતા હોય છે.
- ડો. ઈરા શાહ
|
|