|
ચમત્કાર કરતા આવડતું નથી,
પ્રભુની સિદ્ધિ પાછળ ભાગતા આવડતું નથી.
છબી એની અંતરમાં છવાય છે,
એના પ્રેમમાં મારું દિલ ખોવાય છે.
- ડો. ઈરા શાહ
ચમત્કાર કરતા આવડતું નથી,
પ્રભુની સિદ્ધિ પાછળ ભાગતા આવડતું નથી.
છબી એની અંતરમાં છવાય છે,
એના પ્રેમમાં મારું દિલ ખોવાય છે.
- ડો. ઈરા શાહ
|
|