|
ચરિત્ર મારા જીવનનું કોઈ જોશે તો ચકિત રહી જશે
વિચારો મારા કોઈ પરખશે, તો આજાદ થઈ જશે
પ્રેમ મારા હૈયાનો કોઈ જીતશે, તો જીવનમુકત થઈ જશે
હાલ મારા દિલના કોઈ જાણશે, તો જીવન જીવી જશે
- ડો. હીરા