|
ચતુરતા કેટલીયે રાખશો, પણ પ્રભુને ન પહોંચાય;
છળકપટ કેટલું પણ કરશો, પણ પ્રભુથી ન છુપાય.
બુદ્ધુ અગણિત લોકોને ગણશો, એમાં તમારી મૂર્ખતા દેખાય;
પોતાના જાળમાં ફસાઈને, પોતે જ ત્યાં ખતમ થાય.
- ડો. ઈરા શાહ