દરવાજા પર ભિક્ષુક આવે તો એને આપણે આવકારીએ છીએ;
પ્રભુના દરવાજા પર સાચો ભક્ત આવે તો એ તો પૂરો પૂરો નવડાવે છે;
જ્યાં દયાધર્મ સાચા છે, ત્યાં માન તો સ્વાભાવિક છે;
જ્યાં અગન પ્રભુની સાચી છે, ત્યાં પ્રેમથી એ તો સંવારે છે.
- ડો. ઈરા શાહ

|