|
દરેકના જીવનમાં એક સમય જરૂર એવો આવે છે,
જ્યારે એમને જીવન સમજાતું નથી.
પ્રભુના કાર્યમાં એક સમય જરૂર એવો આવે છે,
જ્યારે એને કર્મો પર છોડ્યા વિના રહેવાતું નથી.
- ડો. હીરા
દરેકના જીવનમાં એક સમય જરૂર એવો આવે છે,
જ્યારે એમને જીવન સમજાતું નથી.
પ્રભુના કાર્યમાં એક સમય જરૂર એવો આવે છે,
જ્યારે એને કર્મો પર છોડ્યા વિના રહેવાતું નથી.
- ડો. હીરા
|
|