|
દરિદ્ર એને કહેવાય, જે બીજાને પ્રેમ ન આપી શકે અનાથ એ કહેવાય, જે બીજાનો પ્રેમ ન પામી શકે કૃપા એને કહેવાય, જે પ્રેમના વારસદાર બની શકે અને જીવન-મુક્ત એ કહેવાય, જે પ્રેમમાં બધું સોંપી શકે
- ડો. ઈરા શાહ