|
દરિયામાં તોફાન આવે છે, ત્યારે મોજા ઊછળે છે
વિશ્વાસમાં આંધી આવે છે, ત્યારે બધા પુલ તૂટે છે
પ્રેમમાં શાંતિ મળે છે, ત્યારે જાગૃતતા આવે છે
અને સ્પંદનમાં જીવ રમે છે, ત્યારે માયામાં રમે છે
- ડો. ઈરા શાહ