|
દર્પણ આ જગનું જોવું હશે તો પરમાત્માંને પૂછવું પડશે
હર પળ એનામાં રહવું હશે તો, એને બધું સોંપવું પડશે
જ્ઞાન આ સમજવા માટે, પોતાની જાતને અર્પણ કરવી પડશે
મંજિલ એની પ્રાપ્ત કરવા માટે, એના જેવું બનવું પડશે
- ડો. ઈરા શાહ